'પાટીદાર સમાજ ક્યારેય કોઇ પણ જાતનો જ્ઞાતિવાદ કરતો નથી, રાષ્ટ્રના વિકાસના હિતમાં માને છે'
રૂપાણી સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી સરકારથી નારાજ જોવા મળ્યા હતા. સોલંકીએ કહ્યું કે, માછીમારો સાથે અન્યાય થયો છે. મત્સ્યોદ્યોગના મંત્રી માછીમારો માટે ચિંતિત જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, વાવાઝોડા બાદ માછીમારોને મદદ મળી નથી. સરકારે માછીમારોને આપ્યું નથી. કોળી નેતાએ ચિંતા વ્યક્ત કરી હતી. સોલંકીએ કહ્યું કે, માછીમારોને ભાજપની સરકાર દ્વારા વધુ કંઇ આપવામાં આવતું નથી. પેકેજ આપ્યું પણ અમલવારી નથી થઈ રહી, બધી વાતો છે ખાલી. ઝવેરભાઈ બિચારા મારી બધી વાત માને છે એ પોતે પણ લાચાર છે
Tags :
Rupani Government Fishermen Help Koli Leader Hurricanes Minister Parsottam Solanki Minister Of Fisheries