છોટાઉદેપુરમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં હોવા છતા દર્દીઓને વડોદરા કેમ કરાય છે રિફર, જુઓ વીડિયો
Continues below advertisement
છોટાઉદેપુરમાં ફિઝીશિયનના અભાવે દર્દીઓને મુશ્કેલી પડી રહી છે.અહીં કોવિડ કેર સેન્ટરમાં ફિઝીશિયને રાજીનામું આપ્યું હતું.ઓક્સિજન અને વેન્ટીલેટર હોવા છતા દર્દીઓને વડોદરા રિફર કરવા પડે છે.
Continues below advertisement