Rajkot: જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે દૂધના ભાવમાં કેટલો કર્યો વધારો, જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ(Rajkot) જિલ્લામાં જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે( Milk Producers Association) દૂધના ભાવમાં વધારો કર્યો છે.જેમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટ જિલ્લાના 62000 દૂધ ઉત્પાદકોને આનો લાભ મળશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram