પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં દર્દીઓ ફસાયા, ફાયર વિભાગે તમામને સલામત બહાર કાઢ્યા

Continues below advertisement

પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલની લિફ્ટમાં દર્દીઓ ફસાયા હતા. કોવિડ વોર્ડની લિફ્ટમાં ખામી સર્જાતા પાંચ દર્દીઓ ફસાયા હતા. ફાયર વિભાગની ટીમે તમામ દર્દીઓને સલામત બહાર કાઢ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram