પાવાગઢ: માં મહાકાળીના ચરણોમાં ભક્તે અનોખું દાન કર્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પાવાગઢમાં માં મહાકાળીના ચરણોમાં ભક્તે અનોખું દાન કર્યું છે. મૂળ રાજસ્થાનના અને હાલ હિંમતનગર રહેતા વેપારીએ મંદિરના જીર્ણોદ્ધાર માટે 1.11 કરોડનો ચેક અર્પણ કર્યો અને સાથે જ સાવ કિલો સોનાનું છત્ર પણ ચઢડાવ્યું હતું. દેવ દિવાળી નીમીત્તે મંદિરમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો.
Continues below advertisement