કચ્છના ભચાઉમાં પલટી ખાઈ ગયેલી ટ્રકમાંથી બિનવારસી ખાંડ લેવા લોકોની પડાપડી,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 03:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના ભચાઉમાં એક ટ્રકને અકસ્માત નડ્યો છે. આ ટ્રકમાંથી લોકોએ ખાંડની લૂંટ ચલાવી છે. પલટી ખાઈ ગયેલી ટ્રકમાંથી ખાંડ લૂંટવા માટે લોકોએ પડાપડી કરી છે. આ બિનવારસી ખાંડ મળી આવતા આજુબાજુના ગામના લોકોએ પડાપડી કરી છે.