સરકાર લોકોને ભગવાન ભરોસે ના છોડી શકે...........લોકો ફોન કરે છે કે, અમે મરવા પડ્યા હોય ત્યાં એમ્બ્યુલન્સની રાહ જોઈએ ?
Continues below advertisement
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. સોમવારે રાજ્યમાં 14340 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.
Continues below advertisement