કોરોના કાળમાં મહાનગરોમાં લાગુ કરાયેલા નાઇટ કર્ફ્યૂની આજે મુદ્દત થશે પૂર્ણ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jan 2021 11:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના મહામારીના કારણે રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા નાઇટ કર્ફ્યૂની આજે મુદ્દત પૂર્ણ થવા જઇ રહી છે. આગામી સમયમાં આ અંગે જાહેરનામું બહાર પડી શકે છે. આગામી દિવસોમાં 11 વાગ્યા સુધી છૂટછાટ મળે તેવી સંભાવનાઓ છે.