ગુજરાતની પ્રજાના ભોગે આંકડા છૂપાવવાની રમત ના કરો..........ગુજરાતની પ્રજા તમને ટેક્સ આપે છે ને હોસ્પિટલમાં બેડ ના મળે, ઓક્સિજન વિના લોકો તરફડીને મરે.......

Continues below advertisement

ગુજરાતમાં બે દિવસ બાદ ફરી એકવાર કોરોના વાયરસે ૧૩ હજારની સપાટી વટાવી દીધી છે. મંગળવારે વધુ ૧૩,૦૫૦ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે જ્યારે ૧૩૧ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ૧૨ દિવસ બાદ નોંધાયેલો આ સૌથી ઓછો દૈનિક મરણાંક છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૬,૨૦,૪૭૨ છે જ્યારે કુલ મરણાંક ૭,૭૭૯ છે. હાલમાં ૧,૪૮,૨૯૭ એક્ટિવ કેસ છે જ્યારે ૭૭૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૨,૧૨૧ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ ૭૪.૮૫% છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram