જૂનાગઢમાં ટેસ્ટિંગ માટે લોકો થયા જાગૃત્ત, સુરતના યુવાનોએ ટેસ્ટિંગ કીટ માટે કરી મદદ
જૂનાગઢમાં ટેસ્ટિંગ અંગે લોકોમાં જાગૃત્તા જોવા મળી છે. કોવિડ ટેસ્ટ અંગે કેન્દ્ર શરૂ કરાયા છે. વિસાવદરમાં અનેક સ્થળોએ ટેસ્ટિંગ બૂથ ઊભા કરાયા છે. રાજપર ગીર ગામ ટેસ્ટિંગનું કેન્દ્ર બન્યું છે. સુરતના યુવાનોએ ટેસ્ટિંગ કીટ માટેની વ્યવસ્થા કરી આપી છે.