રાજકોટ: વાયરલ વિડીયોનું શું છે સત્ય, ટેસ્ટિંગ બૂથની શું છે હકીકત?
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરનો મામલો સામે આવ્યો છે. ટેસ્ટિંગ બૂથ પર ટેસ્ટ કરવાનો ઇનકાર કરતો વિડીયો વાયરલ થયો છે. ટેસ્ટિંગ કર્મચારી પર આ આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાને કોરોનાનો ટેસ્ટ ન કરી આપવાનો મામલો સામે આવ્યો છે.