સમાચાર શતકઃ અમદાવાદમાં આજે પણ વેક્સિન માટે લોકો ખાઈ રહ્યાં છે ધક્કા, જુઓ મહત્વના સમાચાર

અમદાવાદ(Ahmedabad)માં વેક્સિન(Vaccine) માટે હજુ લોકો ધક્કા ખાઈ રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) એક દિવસના પ્રવાસ માટે ગુજરાત આવશે. સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola