Vadodara: આ નપાની હદમાં આવેલા રોડ પરના ખાડા તોડી રહ્યાં છે રાહદારીઓની કમર, સ્થાનિકોએ શું કરી માંગ?

Continues below advertisement

વડોદરા(Vadodara)ની કરજણ(Karjan) નગરપાલિકાની હદમાં આવેલા રોડ પર ખાડા પડતા એસ.ટી બસો તેનો ભોગ બની રહી છે. એટલી હદે આ રસ્તા બિસ્માર બન્યા છે કે જો તમે પસાર થશો તો કમર તૂટવાનું નક્કી છે. વારંવાર રજુઆતો છતા નપા કોઈ કામગીરી કરી રહી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram