સેલવાસમાં (selwas) દારૂ ખરીદવા લોકોની કેમ લાગી છે લાંબી કતારો?
દાદરાનગર હવેલીમાં (dadranagar haveli) આરોગ્ય વિભાગનો નવતર પ્રયોગ જોવા મળ્યો હતો. પહેલા કોરોના ટેસ્ટ (corona test) કરાવો પછી દારૂની ખરીદી કરો. દારૂના શોખીનો હોંશે હોંશે કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. સેલવાસમાં (selwas) લીકરબારની બહાર દારૂ ખરીદવા લાંબી કતાર જોવા મળી હતી.