અરવલ્લીના મોડાસામાં ડુંગળી લેવા પડાપડી, વીડિયો થયો વાયરલ
અરવલ્લીના મોડાસામાં ડુંગળીની લૂંટફાટનો વીડિયો વાયરલ થયો હતો. મોડાસા શાકભાજી માર્કેટમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થતા લૂંટફાટ જોવા મળી હતી. ફક્ત ૧૦ રૂપિયા કિલો ભાવે ડુંગળી વેચાતા લૂંટફાટ મચી હતી.