કોણ બનશે નગરસેવકઃ ધ્રાંગધ્રા નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કઇ રહ્યા છે સામનો?

ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણી પણ યોજવા જઈ રહી છે. મુખ્ય માર્ગો પરથી પસાર થતા સ્વચ્છ લાગતું ધ્રાંગધ્રા શહેર અંદરના વિસ્તારોમાં ગંદકીથી પીડાય છે. પ્રાથમિક સુવિધા અને પાલિકાની કામગીરી વિશે ધ્રાંગધ્રાવાસીઓના વિચારો જાણવા abp અસ્મિતાની ટીમે લોકો સાથે વાત કરી હતી.  લોકોના કહેવા પ્રમાણે અનેક વિસ્તારમાં હજુ પીવાની સમસ્યા છે. ઉપરાંત કેટલાક વિસ્તારમાં રોડ પણ સારા નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola