C.R. પાટીલની સૂચનાને અવગણીને અમદાવાદમાં ભાજપના 50થી વધારે વર્ષના ક્યા 37 નેતાઓએ માંગી ટિકિટ ?

Continues below advertisement
અમદાવાદમાં ભાજપમાંથી 50 થી વધુની વયના 37 કાઉન્સિલરો હજી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે 55 વર્ષથી વધુની ઉંમર ધરાવતા કાઉન્સિલરોને ચૂંટણીમાં રિપીટ ન કરવા નિવેદન આપ્યા બાદ અમદાવાદના સિનિયર કાઉન્સિલરોમાં ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.પાંચ ટર્મથી કાઉન્સિલર રહેલા સિનિયર કાઉન્સિલરોએ ટિકિટ મેળવવાની આશા સાથે ફોર્મ ભરીને દાવેદારી તો કરી છે.પણ છેલ્લે પાર્ટીની પ્રથા અને અંતમાં સંગઠનમાં કામગીરી કરવાની તૈયારીઓ બતાવી છે.ખાડીયાના કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટએ પાંચ ટર્મથી કાઉન્સિલર હોવા છતાં સેન્સપ્રક્રિયામાં દાવેદારી કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram