Kon Banse Nagarsevak: ખેડાની કઠલાલ નગરપાલિકાના લોકોની શું છે સમસ્યા?
કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ ખેડાની કઠલાલ નગરપાલિકાના રહીશો સાથે વાતચીત કરી હતી. કઠલાલમાં સમાજવાદી પાર્ટીની સત્તા છે. લોકોએ કહ્યું કે, નગરપાલિકામાં અનેક કામો થયા નથી