કોણ બનશે નગરસેવકઃ વિરમગામ નગરપાલિકાની જનતાની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદની વિરમગામ નગરપાલિકામાં સ્થાનિકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. સ્થાનિકોના મતે વિરમગામમાં અનેક સમસ્યાઓ છે. લોકોના કહેવા મુજબ ગંદકી, ઉભરાતી ગટર અને તૂટેલા રોડ આ શહેરની સૌથી મોટી સમસ્યા છે. જોકે લોકોનું કહેવું છે કે, જ્યાં કામ થયા છે ત્યાં સારા થયા છે પરંતુ અનેક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે.
Continues below advertisement