લોકો ઘરમાં રહીને જ નવા વર્ષની ઉજવણી કરે: સુરત પોલીસ કમિશનર
Continues below advertisement
નવા વર્ષની ઉજવણી માટે સૌ કોઈ ઉત્સાહિત છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું છે કે,, લોકો ઘરમાં રહીને જ નવા વર્ષની ઉજવણી કરે. રાત્રી 11 વાગ્યા બાદ ચુસ્ત રીતે કર્ફ્યુની અમલવારી કરાશે. જો કોઈએ કારોના ગાઈડ લાઇનનું ઉલ્લંઘન કર્યું તો તેમને દંડ કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Gujarat News Fine Home ABP News Corona State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Guide Line Asmita Gujarati News ABP News