રાજકોટ: ખાનગી બસના અકસ્માતમાં 7થી 8 મુસાફરને ઇજા પહોંચી, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટમાં ખાનગી બસના અકસ્માતમાં 7થી 8 મુસાફરને ઇજા પહોંચી છે. ગોંડલ આશાપુરા અંડર બ્રિજ પર આ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અંડર બ્રિજના દીવાલ સાથે અથડાઈ હતી. જે બાદ આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola