કોરોનાકાળમાં લોકો વળ્યા આયુર્વેદ તરફ,ઓક્સિજન આપતા પ્લાન્ટની માંગ થયો વધારો, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ વચ્ચે હવે ઓક્સિજન આપતા પ્લાન્ટની માંગમાં વધારો નોંધાયો છે. જેમાં એરિકા પામ, મની પ્લાન્ટ, રબર પ્લાન્ટની માંગમાં વધારો થયો છે.સ્વચ્છ ઓક્સિજન માટે હવે લોકો નર્સરીના આંટા મારી રહ્યાં છે.