પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે નોંધાયો ઘટાડો,પ્રતિ લિટરે કેટલા ઘટ્યા ભાવ?

આજે પેટ્રોલ ડિઝલના ભાવ(Petrol-diesel prices )માં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 15 પૈસા જ્યારે ડિઝલમાં પ્રતિ લિટરે 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ઘટી જતા પેટ્રોલ ડિઝલની કિંમતમાં થોડોક ઘટાડો થયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola