વલસાડઃ ધરમપુર તાલુકામાં શનિવારે બે કલાકમાં ખાબક્યો બે ઈંચ વરસાદ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વલસાડ જિલ્લામાં પણ દિવસભર ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીંયાના ધરમપુર તાલુકામાં શનિવારે સવારે બે કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.આ સાથે સાંજે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વિઝીબિલીટી ઘટી જતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram