ફટાફટઃપેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરી ઝીંકાયો વધારો,રાજ્યમાં ક્યારે આવશે વરસાદ?,જુઓ મહત્વના સમાચાર
પેટ્રોલ(Petrol) -ડિઝલ(Diesel)ના ભાવ(Price)માં ફરી વધારો થયો છે.પેટ્રોલના ભાવમાં 26 પૈસાનો વધારો થયો છે.સૌરાષ્ટ્ર(Saurashtra) અને ઉત્તર ગુજરાત(North Gujarat)માં આગામી ત્રણ દિવસમાં વરસાદ વરસી શકે છે.અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. અવિનાશ પાંડેનું ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનવાનું નક્કી છે.
Tags :
Gujarati News Price Rain Gujarat Congress Petrol Diesel Saurashtra ABP ASMITA North Gujarat Rise Avinash Pandey