ફટાફટ : રાજ્યમાં મેગા વેક્સિનેશન ડ્રાઇવ યોજાશે, શ્રમીક, કામદાર, ગરીબને મળશે લાભ

રાજ્યમાં મેગા વેક્સિનેશન ડ્રાઇવ (Mega vaccination drive) યોજાશે. જેને કારણે શ્રમીક, કામદાર, ગરીબને મળશે લાભ. મંત્રી મંડળમાં ભરૂચ જિલ્લાને પ્રતિનિધિત્વ ન મળતા સંસદ મનસુખ વસાવા નારાજ. નીતિન પટેલે જણાવ્યું કે,, મારી પ્રતિષ્ઠાને નુકસાન પોહ્ચાડવાનું થયું છે કામ.    

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola