રાજ્યમાં ખેલૈયાઓ સાથે ચણીયા ચોળી વિક્રેતાઓમાં પણ આનંદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્ય સરકારે શેરી ગરબા માટે મંજૂરી આપતા ખેલૈયાઓ (Khelaiyas) સાથે ચણીયા ચોળી વિક્રેતાઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. લો ગાર્ડન પાસે ચણીયા ચોળી (Chaniya Choli) અને જ્વેલરી વેંચતા લોકો ખુશ જોવા મળ્યા હતા. ગ્રાહકો પણ અવનવી માંગ કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ વખતે (Navratri) નવરાત્રીમાં નવા ટ્રેન્ડ લોકોએ અપનાવ્યા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram