સરદાર પટેલની 145મી જયંતિ નિમિત્તે PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, જુઓ વીડિયો
Continues below advertisement
કેવડિયા: સરદાર પટેલની 145મી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી(PM Modi)એ સરદાર પટેલ(Sardar Vallabhbhai Patel)ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વીટ કરી લખ્યુ રાષ્ટ્રીય એકતા અને અખંડતાના અગ્રદૂતને વિનમ્ર શ્રદ્ધાંજલિ. હેલીકોપ્ટરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
Continues below advertisement