PM મોદીએ નામ લીધા વિના પાકિસ્તાન પર શું કર્યા પ્રહાર, જુઓ વીડિયો
Continues below advertisement
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી મોદી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, છેલ્લા દિવસોમાં પડોશી દેશમાંથી જે સમાચાર આવ્યા છે. જે રીતે ત્યાંની સંસદમાં સત્ય સ્વીકારમાં આવ્યું છે. તેણે આ લોકોના અસલી ચહેરાને દેશની સામે લાવી દિધો છે. પોતાના સ્વાર્થ માટે આ લોકો કઈ હદ સુધી જઈ શકે છે. પાકિસ્તાન અને પુલવામા સામે ભદ્દી રાજનીતી કરનારાને નિશાને લીધા હતા.
Continues below advertisement