PM મોદી સી-પ્લેનમાં બેસી અમદાવાદ રિવરફ્રન્ટ આવવા રવાના, જુઓ વીડિયો
Continues below advertisement
વડાપ્રધાન મોદીએ દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદી સી-પ્લેનમાં બેસી કેવડિયાથી અમદાવાદ આવવા રવાના થયા હતા.
Continues below advertisement