PM મોદી આવી શકે છે ગુજરાતની મુલાકાતે, કચ્છમાં રિન્યૂએબલ એનર્જી પાર્કનું કરશે ભૂમિ પૂજન
Continues below advertisement
ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે. કચ્છમાં પ્રસ્થાપિત થનાર વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કનું ભૂમિ પૂજન કરશે. માંડવીમાં બનાવાયેલા ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે.
Continues below advertisement