ઓમિક્રોન અને કોરોનાના કેસ અંગે PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે, શું લેવાશે નિર્ણય?
Continues below advertisement
દેશમાં ઓમિક્રોન અને કોરોનાના વધતા કેસ અંગે કેન્દ્ર સરકાર એલર્ટ બની ગઈ છે. ઓમિક્રોનને લઈને વડાપ્રધાન મોદીની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. ગૃહમંત્રી, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે.
Continues below advertisement