PM નરેન્દ્ર મોદી વાવાઝોડાની નુકસાની અંગે CM વિજય રૂપાણી સાથે કરશે બેઠક
Continues below advertisement
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને અમરેલીનું આજે તેઓ હવાઈ નિરીક્ષણ કરશે.
Continues below advertisement