ભાવનગરઃ ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ સેવા શરૂ થશે, જુઓ વીડિયો
ભાવનગરમાં ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો પ્રારંભ કરાશે. વડાપ્રધાન મોદી રો-પેક્સ સર્વિસનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.આ સેવાથી ચાર ગણું અંતર ઘટશે. દરરોજ ત્રણ ટ્રિપ થશે. 9000 લીટર ઈંધણની બચત અને દરરોજ 24 એમટી કાર્બન ઉત્સર્જન ઓછું થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.