વીડિયો જાહેર કરવાને લઇને સોમાભાઇ પટેલે કોગ્રેસને શું આપી ચીમકી?, જુઓ વીડિયો

Continues below advertisement
કોગ્રેસ દ્ધારા એક સ્ટીંગ ઓપરેશનનો વીડિયો જાહેર કરીને સોમાભાઇ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વીડિયો જાહેર થયા બાદ સોમાભાઇ પટેલે કોગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સોમાભાઇ પટેલે વીડિયોને બનાવટી ગણાવ્યો હતો. સોમાભાઇ પટેલે વીડિયોની તપાસ કરવાની પણ માંગ કરી હતી. વીડિયોને લઇને સોમાભાઇ પટેલ કોગ્રેસને નોટિસ ફટકારશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram