વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનામાં સાવચેત રહેવા કરી અપીલ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેદ્ર મોદીએ કોરોનામાં લોકોને સાવચેત રહેવા ફરી એકવાર અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં. સાથે તેમણે કહ્યું કે, માસ્ક અને સોશલ ડિસ્ટંસિંગ જાળવવું ખુબ જ જરૂરી છે.