PM મોદી જેનું ઇ-લોકાર્પણ કરવાના છે તે રૉ પેક્સ સર્વિસ ટ્રાયલ દરમિયાન મધદરિયે થઇ બંધ

પ્રધાનમંત્રી મોદીના ડ્રિમ પ્રોજેકટ  ઘોઘાથી હજીરા રો પેક્સ સર્વિસ મધ દરિયે ટ્રાયલના સમયે બંધ પડી હતી. આઠ નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવાના છે. જેને લઇને આજે ટ્રાયલ કરવામાં આવી રહ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola