રાજકોટઃ ભક્તિનગર વિસ્તારમાં જીવતા વીજ વાયરો નીચે કામદારો કરી રહ્યા છે કામ
રાજકોટના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં મનપા બાદ PGVCLની બેદરકારી જોવા મળી રહી છે. ભક્તિનગર વિસ્તારમાં જીવતા વીજ વાયરો નીચે કામદારો કામ કરી રહ્યા છે. અનેક યુનિટો પાસે વૃક્ષ આવેલા છે અને વૃક્ષમાંથી જીવતા વિજવાયરો પસાર થાય છે.