Mufti Salman Azhari | જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાન અઝહરી સામે કચ્છમાં ફરિયાદ
gujarati.abplive.com
Updated at:
06 Feb 2024 06:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMufti Salman Azhari | મુફ્તી સલમાન અઝહરી દ્રારા વિવાદાસ્પદ ટિપ્પણીનો મુદ્દો. જુનાગઢ પહેલા 30 જા્ન્યુઆરીના દિવસે કચ્છના સામખિયાળીમાં પણ મૌલાનાએ ઝેર ઓક્યું હતું. મૌલાનાનો વધુ એક વિડીયો આવ્યો સામે. સામખિયાળીમાં એક કાર્યક્રમમાં મૌલાનાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.