MP Firecracker Factory Blast | મધ્યપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત

Continues below advertisement

MP Firecracker Factory Blast | મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો અને તે પછી જોરદાર ધડાકા સાથે જોરદાર આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં 500 થી 700 લોકો કામ કરતા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ ઘટનાની માહિતી લીધી છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram