કોરોનાકાળમાં પોલીસકર્મીઓ પણ આવ્યા વાયરસના સકંજામાં, અત્યાર સુધી કેટલા પોલીસકર્મીઓ થયા સંક્રમિત?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના વોરિયર્સ(Corona Warriors) પોલીસકર્મી(Policeman)ઓ પણ હવે સતત સંક્રમણના સકંજામાં આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધી 12 હજાર 563 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે.પોલીસ વિભાગમાં હાલ ત્રણ હજાર 144 એક્ટિવ કેસ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Corona Warriors ABP ASMITA Corona Virus Corona Infection State Policeman Vaccine Testing Infected