ફટાફટઃલક્ષણો દેખાતા હોય પરંતુ ટેસ્ટ રિપોર્ટ ન આવે તેવા દર્દીઓ માટે સરકારે કેવી પોલીસી જાહેર કરી?,જુઓ વીડિયો
Continues below advertisement
કોવિડ(Coron)ના દર્દીઓ માટે સરકારે લક્ષણો દેખાતા હોય અને ટેસ્ટ(Test) રિપોર્ટ(Report) ન આવ્યો તો પણ સારવાર કરવાની પોલીસી જાહેર કરી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,545 નવા કેસ નોંધાયા અને 123 લોકના મોત થયા છે.
Continues below advertisement
Tags :
Test Gujarati News Report ABP ASMITA Death Hospital Corona Virus Corona Infection Corona Patient Treatment State Government Recovery