ભરૂચમાં રસીકરણ અંગે વિવાદ

ભરૂચમાં રસીકરણ અંગે વિવાદ જોવા મળ્યો હતો. આરોગ્ય અધિકારી અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે આ મુદ્દે બબાલ થઈ હતી. પશ્ચિમ વિસ્તારમાં કેમ્પ લગાવવા અંગે મામલો બીચકાયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola