લખીમપુર હિંસા અંગે ગરમાયું રાજકારણ, નાયબ CM અને ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની માંગ

Continues below advertisement

લખીમપુર હિંસા અંગે રાજકારણ ગરમાયું છે. પોલીસે અખિલેશ યાદવને લખીમપુર જતા અટકાવ્યા છે. તેમણે કાર્યકર્તાઓ સાથે જ ધરણા શરૂ કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રાના પુત્ર વિરુદ્ધ એફઆરઆઈ કરવામાં આવી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram