ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાના રાજ્ય સરકારના નિર્ણય કરતા વિપરીત ડેમની સ્થિતિ,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની તો જાહેરાત કરી છે પરંતુ સિંચાઈનું પાણી આપવાના સરકારના નિર્ણયથી વિપરીત રાજ્યના ડેમની સ્થિતિ છે.પ્રેસનોટ મુજબ ઉત્તર ગુજરાત ધરોઈ ડેમમાંથી પાણી છોડવાનું કહેવાયું છે પરંતુ આ ડેમમાં 34.04 ટકા જ પાણીનો જથ્થો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram