ગુણોત્સવ 2.0માં સરકારી શાળામાં શૈક્ષણિક સ્તર નબળું, કેટલી શાળાઓને મળ્યો A+ ગ્રેડ?

Continues below advertisement

ગુણોત્સવ 2.0માં સરકારી શાળા(schools)માં શૈક્ષણિક સ્તર(educational level) નબળું જોવા મળ્યું છે. ગુણોત્સવ 2.0નું સરેરાશ પરિણામ 57.84 ટકા આવતા B ગ્રેડ મળ્યો છે. આ વર્ષે A+માં માત્ર 14 શાળા જ આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram