પોરબંદર:રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, નવી ચીમની બનાવવા જતાં 5 કામદારોને ઇજા
Continues below advertisement
પોરબંદરના (Porbandar) રાણાવાવની (Ranavav) હાથી સિમેન્ટ ફેક્ટરીમાં (elephant cement factory) અકસ્માત થયો છે. નવી ચીમની બનાવવા જતાં 5 કામદારોને ઇજા થઈ હતી. ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઇ છે. કલેક્ટર સહિતના અધિકારીઑ ઘટના સ્થળે પહોંચ્યા છે. અને પોલીસે તપાસ હાથ ધરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરના કલેક્ટર સાથે ફોન પર વાત કરી છે.
Continues below advertisement
Tags :
Vijay Rupani CM Gujarat News News Porbandar World News ABP ASMITA Factory Ranavav ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Elephant Cement ABP Asmita Lives