સમાચાર શતક: અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં સમેટાઇ નિવાસી તબીબોની હડતાળ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Aug 2021 07:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સિવાય અન્ય શહેરોમાં સમેટાઇ નિવાસી તબીબોની (resident doctors) હડતાળ (Strike). સરકાર સાથેની વાતચીતમાં રાહત મળતા હડતાળ પૂર્ણ કરાઇ છે. તબીબોની હડતાળ હોવાથી દર્દીઓની સારવાર રામ ભરોસે. ખનન પ્રવૃત્તિના કારણે ઇડરનો ગઢ અડધો કપાઈ ગયો.