Porbandar Heavy Rain | સિમ વિસ્તારમાં ફસાયેલા વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયોમાં

Continues below advertisement

Porbandar Heavy Rain | સિમ વિસ્તારમાં ફસાયેલા વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયોમાં 

પોરબંદરના મોરાણા ગામમાં એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે વરસાદની સ્થિતિ છે અને તેની વચ્ચે હવે પાણીના ધસમસતા પ્રવાહમાં જ્યાં એક વ્યક્તિ ફસાયા હતા. નેવીની મદદથી આ વ્યક્તિનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને સહીસલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. મોરાણા ગામે નેવીની મદદથી પાણીમાં ફસાયેલા આ વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું છે. સીમ વિસ્તારમાં આ વ્યક્તિ ફસાયા હોવાની માહિતી મળતાની સાથે જ નેવીની મદદ લેવા આવી હતી.  ત્યારબાદ આ ફસાયેલા વ્યક્તિને સલામત સ્થળે બહાર કાઢવાની માટે નેવીની મદદ લેવામાં આવી છે જો કે આ સાથો સાથે આપને એ પણ જણાવી દઈએ કે ગઈ કાલે એટલે કે 27 ઓગસ્ટના પોરબંદર જિલ્લામાં જ ત્રણ સ્થળો પર બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આજે ફરી એક વખત એક વ્યક્તિને હાલ બચાવી લેવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram