
Porbandar Poster War Against Mandaviya | માંડવિયા સામેના પોસ્ટર વૉર મુદ્દે લલિત વસોયાનું નિવેદન
Continues below advertisement
Porbandar Lok Sabha Election: લોકસભા ચૂંટણીને લઈ સૌરાષ્ટ્રમાં પૉસ્ટર વૉર શરૂ થયું છે. પોરબંદર લોકસભા બેઠકને લઈ ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારની માગ સાથેના પૉસ્ટર વૉર લાગ્યા છે. આયાતી ઉમેદવાર, સ્થાનિક ઉમેદવારના લખાણના પૉસ્ટર લાગ્યા છે. પોરબંદર લોકસભાને નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ.... પોરબંદર લોકસભા બેઠક માગે છે લોકલ ઉમેદવાર એ કોણ... મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે, એ કોણ.... ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે બેનરો લાગ્યા છે.
Continues below advertisement